પિન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિન

સ્ત્રીલિંગ

  • 1

    ટાંકણી.

  • 2

    સ્ત્રીઓ વેણી કે સાલ્લો સંકેલવામાં વાપરે છે તે બનાવટ.

  • 3

    સ્ટવ ઇ૰ કાણાને સાફ કરવાની અણીવાળી બનાવટ.

મૂળ

इं.