પિન્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિન્ટ

પુંલિંગ

  • 1

    પિંટ; પ્રવાહીનું એક વિલાયતી માપ (ગૅલનનું ૧/૮).

મૂળ

इं.