પિયુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિયુ

પુંલિંગ

  • 1

    પતિ.

મૂળ

अप. पिअइउ (सं. प्रीणयितृ)

પિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિયું

નપુંસક લિંગ

  • 1

    રમતમાં (જેમ કે, ગેડીદડા) પહોંચવાની હદ કે તેની નિશાની; 'ગોલ'.