પિયળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિયળ

સ્ત્રીલિંગ

  • 1

    પીયળ; કપાળમાં કરેલી કંકુની અર્ચા.

મૂળ

सं. पीत; प्रा. पीअल ઉપરથી