પિલ્લું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિલ્લું

નપુંસક લિંગ

  • 1

    વીંટીને કરેલો દડો-ગોટો.

મૂળ

'પિંડલું' ઉપરથી