પીગળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પીગળવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઓગળવું; પ્રવાહી થવું.

  • 2

    (દયાથી) ઢીલું-નરમ થવું.

મૂળ

સર૰ म.पद्यकणें (सं. प्रगलन)