પીટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પીટવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ખૂબ મારવું.

  • 2

    મૂએલાની પાછળ કૂટવું.

  • 3

    ઠોકવું; વગાડવું (દાંડી).

મૂળ

प्रा. पिट्ट