પીઠી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પીઠી

સ્ત્રીલિંગ

  • 1

    લગ્નપ્રસંગે વરકન્યાને શરીરે ચોળવાનો પીળો સુગંધી પદાર્થ (પીઠી ચડવી, પીઠી ચોળવી).

મૂળ

सं. पिष्ठ; प्रा. पिट्ठ