પીડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પીડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    દુઃખ દેવું.

  • 2

    પકડવું; ઝાલવું.

  • 3

    ચાંપવું; દાબવું.

મૂળ

सं. पीड्