પીઢ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પીઢ

વિશેષણ

  • 1

    મોટી ઉંમરનું; ઠરેલ.

મૂળ

'પીઢ' સ્ત્રી૰ ઉપરથી

સ્ત્રીલિંગ

  • 1

    જેના ઉપર મેડાનાં પાટિયાં જડવામાં આવે છે તે લાંબું લાકડું-વળી કે પાટડી.