પીણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પીણું

નપુંસક લિંગ

  • 1

    પીવાની વસ્તુ; પેય.

મૂળ

'પીવું' ઉપરથી