પીપળે પરણાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પીપળે પરણાવવું

  • 1

    ઉમરડાના ઝાડ સાથે કન્યાના લગ્ન કરી, કુંવારા મહેણું ભાગવું.