પીરોજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પીરોજ

પુંલિંગ

  • 1

    એક રત્ન.

મૂળ

फा.

પીરોજું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પીરોજું

વિશેષણ

  • 1

    પીરોજના રંગનું; આસમાની.