પીલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પીલવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  દબાઈ-કચરાઈ નિચોવાય એમ કરવું.

 • 2

  લાક્ષણિક દુઃખ દેવું; કનડવું.

 • 3

  લોઢવું (કપાસ).

મૂળ

सं. पिडय्; प्रा. पील

અકર્મક ક્રિયાપદ​

સુરતી
 • 1

  સુરતી ['પીલો' ઉપરથી] પીલા નીકળવા; પાંગરવું.