પીળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પીળિયું

નપુંસક લિંગ

  • 1

    લગ્નપ્રસંગે કન્યાને પહેરવાનું હળદરથી રંગેલું પીળું વસ્ત્ર.

  • 2

    પીળી-કાંઈક કાચી ઈંટ.