પીવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પીવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પ્રવાહી પેટમાં લેવું.

  • 2

    પ્રવાહીને પોતાનામાં શમાવવું કે શોષવું.

  • 3

    (ધૂમ્રપાન )કરવું.

મૂળ

सं. पा; प्रा. पिव