ગુજરાતી

માં પીસની 3 મુખ્ય વ્યાખ્યા છે: પીસ1પીસ2પીસ3

પીસ1

પુંલિંગ

  • 1

    ટુકડો; કકડો.

મૂળ

इं.

ગુજરાતી

માં પીસની 3 મુખ્ય વ્યાખ્યા છે: પીસ1પીસ2પીસ3

પીસ2

સ્ત્રીલિંગ

  • 1

    પીસવું તે.

  • 2

    ચીપ; પીસણી.

ગુજરાતી

માં પીસની 3 મુખ્ય વ્યાખ્યા છે: પીસ1પીસ2પીસ3

પીસ3

સ્ત્રીલિંગ

  • 1

    શાંતિ.

મૂળ

इं.