પીસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પીસવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    દળવું.

  • 2

    લસોટવું; ઘૂંટવું.

  • 3

    ચીપવું (ગંજીફાને).

મૂળ

सं. पिष्; प्रा. पिस