ગુજરાતી માં પરેની 3 મુખ્ય વ્યાખ્યા છે:

પરુ1પરે2પરે3

પરુ1

નપુંસક લિંગ

 • 1

  પાચ.

મૂળ

સર૰ सं. पूय

ગુજરાતી માં પરેની 3 મુખ્ય વ્યાખ્યા છે:

પરુ1પરે2પરે3

પરું2

વિશેષણ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો અળગું.

મૂળ

सं. पर

અવ્યય

 • 1

  દૂર; અલગ.

ગુજરાતી માં પરેની 3 મુખ્ય વ્યાખ્યા છે:

પરુ1પરે2પરે3

પરું3

નપુંસક લિંગ

 • 1

  શહેર બહારનો વસવાટ; ઉપનગર.

ગુજરાતી માં પરેની 3 મુખ્ય વ્યાખ્યા છે:

પરુ1પરે2પરે3

પર

વિશેષણ

 • 1

  પારકું.

 • 2

  અન્ય; બીજું.

 • 3

  દૂર; અતીત.

 • 4

  પછીનું; ઉત્તર.

 • 5

  પરમ; શ્રેષ્ઠ.

મૂળ

सं.

ગુજરાતી માં પરેની 3 મુખ્ય વ્યાખ્યા છે:

પરુ1પરે2પરે3

પરે

સ્ત્રીલિંગ

 • 1

  પોહ; મળસકાનું અજવાળું.

ગુજરાતી માં પરેની 3 મુખ્ય વ્યાખ્યા છે:

પરુ1પરે2પરે3

પુર

નપુંસક લિંગ

 • 1

  શહેર.

મૂળ

सं.

ગુજરાતી માં પરેની 3 મુખ્ય વ્યાખ્યા છે:

પરુ1પરે2પરે3

પર

નપુંસક લિંગ

 • 1

  પર-અતીત હોવું તે.

 • 2

  શ્રેષ્ઠત્વ.

ગુજરાતી માં પરેની 3 મુખ્ય વ્યાખ્યા છે:

પરુ1પરે2પરે3

પરે

અવ્યય

 • 1

  પેઠે.

 • 2

  પ્રકારે.

 • 3

  પણે; પેલે ઠેકાણે.

 • 4

  પદ્યમાં વપરાતો પર; ઉપર.

ગુજરાતી માં પરેની 3 મુખ્ય વ્યાખ્યા છે:

પરુ1પરે2પરે3

પુર

વિશેષણ

 • 1

  પૂર; ભરેલું (સમાસમાં પૂર્વપદ તરીકે આવે છે.).

મૂળ

फा.

ગુજરાતી માં પરેની 3 મુખ્ય વ્યાખ્યા છે:

પરુ1પરે2પરે3

પર

અવ્યય

 • 1

  પરત્વે.

ગુજરાતી માં પરેની 3 મુખ્ય વ્યાખ્યા છે:

પરુ1પરે2પરે3

પર

નપુંસક લિંગ

 • 1

  પીછું.

મૂળ

फा.

ગુજરાતી માં પરેની 3 મુખ્ય વ્યાખ્યા છે:

પરુ1પરે2પરે3

પર

અવ્યય

 • 1

  ઉપર.

મૂળ

प्रा. परि=ઉપર