પેઢી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેઢી

સ્ત્રીલિંગ

  • 1

    શરાફની દુકાન.

  • 2

    વેપારીની કોઠી.

  • 3

    વંશપરંપરાનું પગથિયું.

મૂળ

सं. पीठ; प्रा. पीढ