પેપર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેપર

નપુંસક લિંગ

 • 1

  વર્તમાનપત્ર; છાપું.

 • 2

  પરીક્ષાનો પ્રશ્નપત્ર.

 • 3

  કાગળ.

 • 4

  લેખ; નિબંધ.

 • 5

  દસ્તાવેજ.

મૂળ

इं.

પુંલિંગ

 • 1

  પરીક્ષાનો પ્રશ્નપત્ર.

 • 2

  કાગળ.

 • 3

  લેખ; નિબંધ.

 • 4

  દસ્તાવેજ.