પૉપિંગ ક્રિઝ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૉપિંગ ક્રિઝ

સ્ત્રીલિંગ

  • 1

    રનઆઉટ કે સ્ટમ્પ્ડઆઉટ થવાથી બચવા બૅટ્સમૅને જેની ભીતર પોતાનો પગ કે બૅટ રાખવું જરૂરી છે તેવી વિકેટથી નિશ્વિત અંતરે પીચ પર દોરેલી રેખા.

મૂળ

इं.