ગુજરાતી

માં પોની 2 મુખ્ય વ્યાખ્યા છે: પો1પો2

પો1

સ્ત્રીલિંગ

 • 1

  પાસાના દાવમાં એકનો દાવ.

 • 2

  કોડીઓના દાવમાં ૧૦, ૨૫ અને ૩૦ જેવા દાણા કે તે પડે ત્યારે લેવાનો એક વધુ દાણો.

 • 3

  ચોપટમાં પહેલું ખાનું.

નપુંસક લિંગ

 • 1

  પાસાના દાવમાં એકનો દાવ.

 • 2

  કોડીઓના દાવમાં ૧૦, ૨૫ અને ૩૦ જેવા દાણા કે તે પડે ત્યારે લેવાનો એક વધુ દાણો.

 • 3

  ચોપટમાં પહેલું ખાનું.

મૂળ

સર૰ म. पव

ગુજરાતી

માં પોની 2 મુખ્ય વ્યાખ્યા છે: પો1પો2

પો2

પુંલિંગ

 • 1

  પરોઢિયું.

સ્ત્રીલિંગ

 • 1

  પરોઢિયું.

મૂળ

જુઓ પોહ