પોંકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોંકવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  પોંખણા વડે વરકન્યાને વધાવવાં.

 • 2

  પાણી સીંચીને વધાવવું.

 • 3

  +પાણી મૂકી પ્રતિજ્ઞા કરવી-સંકલ્પ કરવો.

 • 4

  લાક્ષણિક મારવું.

મૂળ

જુઓ પોંકણું; सं. प्रोक्ष् ?