પોંગલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોંગલ

પુંલિંગ

  • 1

    દક્ષિણ ભારતમાં નવા વરસે પાક લણાઈને આવે ત્યારે તેની ખુશાલીમાં ઊજવાતો એક ઉત્સવ.