પોટલિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોટલિયું

વિશેષણ

  • 1

    પોટલીના ઘાટનું.

  • 2

    પોટલામાં વીટેલું.

મૂળ

'પોટલી' ઉપરથી