ગુજરાતી માં પોતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પોત1પોત2

પોતું1

નપુંસક લિંગ

 • 1

  પાણીમાં ભીંજવેલો લૂગડાનો કકડો.

 • 2

  ચૂનામાં કે રંગમાં ભીંજવેલો કૂચડો.

 • 3

  સરકારી ખજાનામાં મહેસૂલનું ભરણું.

 • 4

  પોયું.

  જુઓ પોવું

ગુજરાતી માં પોતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પોત1પોત2

પોતે2

સર્વનામ​

 • 1

  જાતે; પંડે.

મૂળ

જુઓ 'પોત' ન૰ (૨)

ગુજરાતી માં પોતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પોત1પોત2

પોત

નપુંસક લિંગ

 • 1

  ફસ ખોલવી તે.

 • 2

  પોતાનું ખરું સ્વરૂપ; પોતાપણું.

ગુજરાતી માં પોતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પોત1પોત2

પોત

નપુંસક લિંગ

 • 1

  બાળક; બચ્ચું.

 • 2

  કપડું.

ગુજરાતી માં પોતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પોત1પોત2

પોત

પુંલિંગ

 • 1

  મછવો; નાવ.

 • 2

  લાક્ષણિક વસ્ત્રનો વણાટ.

 • 3

  મરનારનાં નજીકનાં સગાંનો શોક મુકાવવા બીજાં સગાં વસ્ત્ર કે તેની કિંમત આપે છે તે.