પોતાપણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોતાપણું

નપુંસક લિંગ

  • 1

    આત્મીયભાવ.

  • 2

    વ્યક્તિત્વ.

  • 3

    અસ્મિતા; અહંભાવ.

મૂળ

પોતે+પણું