પોદળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોદળો

પુંલિંગ

  • 1

    છાણનો લોંદો (એક વારનો-એકસાથે કરેલો) (પોદળો કરવો, પોદળો મૂકવો).

મૂળ

दे. पोह