ગુજરાતી

માં પોપટની 2 મુખ્ય વ્યાખ્યા છે: પોપટ1પોપટું2

પોપટ1

પુંલિંગ

  • 1

    લીલા જેવા રંગનું એક પક્ષી; શુક્ર.

મૂળ

सं. पुट् +पुट्=બોલ બોલ કરવું ઉપરથી ?

ગુજરાતી

માં પોપટની 2 મુખ્ય વ્યાખ્યા છે: પોપટ1પોપટું2

પોપટું2

નપુંસક લિંગ

  • 1

    પોપટીનું ફળ-દાણો.