ગુજરાતી

માં પોપટીની 2 મુખ્ય વ્યાખ્યા છે: પોપટી1પોપટી2

પોપટી1

સ્ત્રીલિંગ

 • 1

  એક છોડ-વેલો.

 • 2

  દિવેલોમાં પડતો એક રોગ (ચ.).

ગુજરાતી

માં પોપટીની 2 મુખ્ય વ્યાખ્યા છે: પોપટી1પોપટી2

પોપટી2

સ્ત્રીલિંગ

 • 1

  પોપટની માદા.

વિશેષણ

 • 1

  પોપટિયું.