ગુજરાતી

માં પોયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: પોયું1પોયું2

પોયું1

નપુંસક લિંગ

  • 1

    સોગઠા માટેનું ઘર.

ગુજરાતી

માં પોયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: પોયું1પોયું2

પોયું2

નપુંસક લિંગ

  • 1

    ફૂટબૉલ, હૉકી, બાસ્કેટબૉલ જેવી રમતમાં દડો નિશ્વિત લક્ષ કે હદ સુધી પહોંચાડવો તે અને તેનાથી રમતમાં જે તે ટીમને મળતો પૉઇન્ટ; 'ગોલ'.

મૂળ

જુઓ પોવું