ગુજરાતી

માં પોલની 3 મુખ્ય વ્યાખ્યા છે: પોલું1પોલ2પોલ3

પોલું1

વિશેષણ

 • 1

  વચ્ચે પોલાણવાળું-ખાલી.

 • 2

  લાક્ષણિક મિથ્યા દેખાવનું.

મૂળ

दे. पोल्ल

ગુજરાતી

માં પોલની 3 મુખ્ય વ્યાખ્યા છે: પોલું1પોલ2પોલ3

પોલ2

સ્ત્રીલિંગ

 • 1

  પોલાણ.

 • 2

  લાક્ષણિક મિથ્યા દેખાવ; જૂઠાણું.

 • 3

  અંધાધૂંધી; ગોટાળો.

નપુંસક લિંગ

 • 1

  પોલાણ.

 • 2

  લાક્ષણિક મિથ્યા દેખાવ; જૂઠાણું.

 • 3

  અંધાધૂંધી; ગોટાળો.

મૂળ

दे. पोल्ल

ગુજરાતી

માં પોલની 3 મુખ્ય વ્યાખ્યા છે: પોલું1પોલ2પોલ3

પોલ3

પુંલિંગ

 • 1

  પીંજેલું રૂ.

નપુંસક લિંગ

 • 1

  પોચું ગોદડું.

 • 2

  પોલવું.

મૂળ

दे. पिउली