પોળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોળી

સ્ત્રીલિંગ

  • 1

    પાતળી અને પોચી રોટલી.

  • 2

    પૂરણપોળી.

મૂળ

सं. पोलिका, पोली; સર૰ म.