પોશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોશ

masculine and feminine noun & masculine and feminine noun

  • 1

    ખોબો.

મૂળ

सं. प्रसृति

વિશેષણ

  • 1

    (એક કે બંને હાથની) પોશ જેટલું. ઉદા૰ પોશ ચોખા ને મૂઠી દાળ.