પોશાગીર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોશાગીર

પુંલિંગ

  • 1

    પહેલવાન.

  • 2

    [પોશાક+ગીર?] ફાંકડો થઈ ફરનારો.

  • 3

    ઠગ.

મૂળ

फा. पोश (બખતર)+गीर (फा.)