પોષવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોષવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ખવરાવી પિવરાવી જતન કરવું.

  • 2

    લાક્ષણિક ઉત્તેજન-મદદ આપવી.

મૂળ

सं. पोषय्, प्रा. पोस