પૌનઃપુન્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૌનઃપુન્ય

નપુંસક લિંગ

  • 1

    પુનઃપુનઃ થવું તે; વારંવારપણું.

મૂળ

सं.