પૌલસ્ત્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૌલસ્ત્ય

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    રાવણ, કુબેર કે વિભીષણ.

મૂળ

सं.

પૌલસ્ત્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૌલસ્ત્ય

વિશેષણ

  • 1

    પુલસ્ત્ય ઋષિનું.

  • 2

    ચંદ્ર.