પરમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરમ

વિશેષણ

 • 1

  ઉત્તમ.

 • 2

  ગઈ કાલ પહેલાંનું કે આવતી કાલ પછીનું.

મૂળ

सं.

પ્રેમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રેમ

પુંલિંગ

 • 1

  હેત; પ્રીતિ.

 • 2

  ચાહ; રુચિ.

મૂળ

सं.