ફકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફકાર

પુંલિંગ

  • 1

    ફ અક્ષર કે તેનો ઉચ્ચાર.

ફૂંકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફૂંકાર

પુંલિંગ

  • 1

    ફૂંક.

  • 2

    ફૂંફવાટો.

મૂળ

प्रा. फुंकार (सं. फुत्कार)