ફગફગવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફગફગવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ફરફરવું; હવામાં ઊડવું.

  • 2

    રખડવું; રઝળવું.

  • 3

    ફદફદવું.

  • 4

    કંપવું.

મૂળ

રવાનુકારી