ગુજરાતી

માં ફગરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ફગર1ફૂંગર2

ફગર1

સ્ત્રીલિંગ

 • 1

  પરાગ.

 • 2

  ફાલ; ઢગ.

  જુઓ પગર

મૂળ

'ફગવું' ઉપરથી?

ગુજરાતી

માં ફગરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ફગર1ફૂંગર2

ફૂંગર2

સ્ત્રીલિંગ

 • 1

  નસકોરું.

મૂળ

ફૂં + कृ.