ફગેરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફગેરો

પુંલિંગ

  • 1

    પજવણી.

  • 2

    ઉઘાડી ફજેતી.

મૂળ

'ફાગ' પરથી