ફેજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફેજ

પુંલિંગ

  • 1

    ખરાબી; દુર્દશા.

  • 2

    શિક્ષા.

સ્ત્રીલિંગ

  • 1

    એક જાતની મુસલમાની ટોપી (ફેજ કરવો, ફેજ થવો).