ગુજરાતી

માં ફજલની 2 મુખ્ય વ્યાખ્યા છે: ફજલ1ફુજૂલ2

ફજલ1

વિશેષણ

  • 1

    સુખી; આનંદી.

ગુજરાતી

માં ફજલની 2 મુખ્ય વ્યાખ્યા છે: ફજલ1ફુજૂલ2

ફુજૂલ2

વિશેષણ

  • 1

    વધારેનું.

  • 2

    વધારેપડતું; નકામું.

મૂળ

अ.

સ્ત્રીલિંગ

  • 1

    કૃપા; મહેરબાની.

  • 2

    આબાદી.