ફટકિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફટકિયું

વિશેષણ

 • 1

  ઝટ ફૂટી જાય તેવું.

 • 2

  માથે જોખમ ન રાખે તેવું; ફરી જાય તેવું (દલાલ).

 • 3

  રવાનુકારી અવાજ કરતું.

મૂળ

'ફટકવું' ઉપરથી

ફટકિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફટકિયું

નપુંસક લિંગ

 • 1

  આખું એક બારણું; ફડકિયું.