ફટક દેવાળિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફટક દેવાળિયો

પુંલિંગ

  • 1

    પાકો દેવાળિયો.

મૂળ

ફટક ('ફટકિયું; કે 'ફટ'-ખુલ્લું ઉપરથી)+દેવાળિયો