ફટાડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફટાડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'ફાટવું'નું પ્રેરક.

  • 2

    વધારેપડતી છૂટ આપીને બહેકાવવું.