ફેટાલિઝમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફેટાલિઝમ

નપુંસક લિંગ

  • 1

    ભાગ્યવાદ; નિયતિવાદ; દૈવવાદ; બધી ઘટનાઓ અવશ્યંભાવી છે એવો મત.

મૂળ

इं.